Google search engine
HomeGUJARATઆંગણવાડી બહેનો એ વિવિઘ માગણીઓને લઇ ઈડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર...

આંગણવાડી બહેનો એ વિવિઘ માગણીઓને લઇ ઈડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું

આંગણવાડી બહેનો એ વિવિઘ માગણીઓને લઇ ઈડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું

સરકાર દ્વારા આપવામાં આવેલ વચનો અધૂરા રહેતા આંગણવાડી કાર્યકર બહેનો એ સરકાર સામે રોષ વ્યક્ત કરી પોતાની માગણીઓ સ્વીકારવા માટે આવેદન પત્ર આપ્યું હતું…

માતા નાં ગર્ભ માંથી જન્મ લેતા બાળકનો પાયો મજબૂત કરતી અને નાનપણ થીજ બાળકો ને બોલતા કરી શિક્ષણ આપતી આંગણવાડી કાર્યકર બહેનોએ પોતાની વિવિધ માગણી ઓને લઇ ઇડર પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વર્ષો થી ચાલી આવતી પગાર વેતન જેવી વિવિઘ 10 જેટલી માગણી ઓને લઇ આક્રમક મૂળ માં સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આવેદન પત્ર આપવા પહોંચેલી કાર્યકર બહેનો એ ચૂંટણી બહિષ્કાર તેમજ આવનાર સમય માં માંગનીઓ નાં સંતોષાય તો ગાંધી ચિત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી શું વર્ષો જૂની માગણી સ્વીકારવામાં આવશે કે પછી બહેનો આંદોલનનો માર્ગ અપનાવશે કે કેમ્ તે જોવું રહ્યું…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments