INS તરંગિણી પર સવાર ભારતીય નૌસેનાના જવાનોએ યૂરોપીય ક્ષેત્રના સમુદ્રમાં તિરંગો ફરકાવ્યો હતો. INS તરંગિણી ભારતીય નૌ સેનાની પહેલી સેલ ટ્રેનિંગ શિપ છે. તેને 1997માં નેવીમાં સામેલ કરાઈ હતી.
બોસ્ટનમાં આકાશમાં અમેરિકાના ઝંડાની સાથે તિરંગો પણ લહેરાવાયો હતો. જમીનથી 200 મીટરની ઊંચાઈએ બંને ઝંડા લહેરાવામાં આવ્યા.