ઇડર અંબાજી હાઇવે પર સર્જાયો અકસ્માત…
અંબાજી થી દર્શન કરી ઘરે પરત ફરતા બરોડા ના પરિવાર ને અકસ્માત નડ્યો…
અંબાજી થી બરોડા જઈ રહલા પરિવાર ની ગાડી નીચે મૃત શ્વાન આવી જતા ગાડી બે કાબુ થતા સર્જાયો અકસ્માત…
ગાડી ડીવાઇડર પર ચઢી લાઈટ ના થાંભલા સાથે ટકરાતા થાંભલો ધરાસઈ…
સદ નશીબે કોઈ જાનહાની થઇ નથી…
ગાડી ની એરબેગ ખુલી જતા પરિવાર નો આબાદ બચાવ થયો…
ઇડર પોલીસ ગટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી…
માલજીભાઈ દેસાઈ ઈડર