આજ રોજ લાખવડ પશુ દવાખાને ખાતે કરુણા અભિયાન 2022 અન્તર્ગત ઉતરાયણ દરમિયાન ઘાયલ થતાં પક્ષી ઓ ને બચાવવા શ્રી શ્યામ એનિમલ હેલ્પલાઇન, એનિમલ્ સેવિઅર્શ્ ગ્રુપ તથા ઉડાન ફાઉન્ડેશન ધ્વરા કેમ્પ નું આયોજન કરવામાં આવેલું તેનું ઉદઘાટન મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જ્શુભાઇ એસ્ પટેલ અને મહેસાણા જિલ્લા પૂર્વં ભાજપ પ્રમુખ કેશુભાઇ એમ્ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. તેમા વન વિભાગ્ તથા નાયબ્ પશુપલાન અધિકારિ શ્રી ભરતભાઇ દેસાઇ તથા લાખ્વડ્ ગામ ના સરપંચ શ્રી પ્રહલાદભાઇ પટેલ ઉપ્સ્તિથ્ રહ્યાં હતા.
જેના સૌજન્ય શ્રી સ્વ્: સીતારામભાઇ શિવરામદાસ્ પટેલ (પાર્થ બિલ્ડર મહેસાણા ,અમિતકુમાર્ એસ પટેલ ) હતા.
હેલ્પલાઇન નંબર: 820067569 / 9824994091 / 9898992256