કાયદામાં કેમ અસમાનતા? શીર્ષક હેઠળ કોંગ્રેસે મહેસાણા કલેકટરને પત્ર લખ્યો

0
25

મહેસાણા

મહેસાણા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખવામાં આવ્યો હતો.જેમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા પ્રશ્નો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાયદામાં કેમ અસમાનતા? શીર્ષક સાથે લખ્યો પત્ર.કોંગ્રેસ કોઈ બાબતે વિરોધ માટે કાર્યક્રમ ની મંજૂરી માંગે તો કોરોના ના નામે રોકવામાં આવે છે,જ્યારે ભાજપના કાર્યકરોએ 7 જાન્યુઆરીએ કેવી રીતે ધરણા યોજ્યા તે પ્રકાર નો સવાલ પૂછવામાં આવ્યો છે.

આ પત્રમાં કોંગ્રેસ દ્વારા આ અસમાનતા મામલે ધરણા યોજવાની જાહેરાત કરવામાં આવી છે.10 જાન્યુઆરીએ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવાની જાહેરાત કરવામાં આવી છે..

અહેવાલ..ભાવિન ભાવસાર,મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here