ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150 કેસ નોંધાયા

  0
  261

  ગુજરાતમાં આજે કોરોનાના નવા 23,150 કેસ નોંધાયા.

  10,103 વ્યક્તિઓ સાજા થયા

  કુલ 15 દર્દીના આજે મૃત્યું.

  અમદાવાદમાં 5 લોકોના કોરોનાથી મોત..

  વડોદરા શહેરમાં નવા 2823 કેસ

  ગાંધીનગરમાં 547 ગ્રામ્યમાં 327

  આણંદ 565

  મોરબી 373

  અમદાવાદ 9194

  સુરત 1876

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here