આજે ચાણસ્મા મામલતદાર તરીકે. જે. એન. દરબાર સાહેબ ને ચાર્જ સંભાળ્યો તાલુકા ના વિવિધ પદાધિકારી વિવિધ સેવાકીય સંસ્થાના આગેવાનો ભાજપના તાલુકા ને શહેર ના આગેવાનો શ્રી વિનયસિંહ ઝાલા પ્રદેશ મંત્રી ઓબીસી મોરચો,રાજુભાઈ પટેલ ચાણસ્મા શહેર,પ્રમુખ જીતુભાઈ સોલંકી ચાણસ્મા તાલુકા પંચાયત પ્રમુખ,ભાવિક ભાઈ પટેલ જિલ્લા અધ્યક્ષ,મુકેશ ભાઈ પટેલ દાઢી,જિવુભા ઝાલા atvt સભ્ય,અશ્વિન ભાઈ પટેલ મહામંત્રી,કલ્પેશ ડોડીયા જિલ્લા મહામંત્રી,શહેર ભાજપ કિરણ ઠાકોર મહામંત્રી શહેર ભાજપ,નરેશ પરમાર તાલુકા ભાજપ મંત્રી,દિલીપ પટેલ દૂધ મંડળી પ્રમુખ મીઠા ધરવા,મહેશ પટેલ દેલિગેટ વડાવલી, પિંપલ દેલીગેટ,ભવાનસંગ ઝાલા સુનસર શક્તિ કેન્દ્ર પ્રમુખ,તથા મનીષભાઈ પરમાર, રાકેશભાઈ ડોડીયા, પ્રફુલભાઈ વ્યાસ, બકુલભાઈ ડોડીયા, મહેન્દ્રસિંહ રાજપૂત, અભેસંગ ઝાલા, વિરલ પટેલ, અંકિત ઠક્કર તેમજ આગેવાનો દ્વારા ચાણસ્મા મામલતદાર કચેરી ને નગરપાલિકા પ્રમુખ ની આગેવાની મો સૌ નગરપાલિકા ના કોર્પોરેટર દ્વારા ને ભાજપ ના આગેવાનો દ્વારા નગરપાલિકા હોલ મો સ્વાગત કરી શુભેશા પાઠવવા મો આવી હતી.
સૌ આગેવાનો ને પ્રજાજનો ના સાથ અને સહકાર થી તાલુકા ના વિકાસ કામો સાથે રહી કરવા માટે મામલતદાર સાહેબ ને પણ સૌને ખાત્રી આપી હતી વિશેષ મો vinaysinh ઝાલા યે જણાવ્યું હતું કે મારા ગામ ના મામલતદાર તરીકે જ્યારે ચાણસ્મા તાલુકા મો પધાર્યા છે ત્યારે મને સવિશેષ ખુશી છે ને મને તેમના સ્વભાવ ની ને કામ કરવાની ભાવના ની ખબર છે તેથી તેવો શ્રી તાલુકા ના સૌ નાગરિકો ની સુખા કારી માટે ખૂબ સારું કામ કરશે ને એમને સૌને ગૌરવ અપાવશે મારા ગામ મો શિક્ષણ ની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિ ના કારણે ખૂબ લોકો નોકરી ધંધા મો આગળ વધી રહ્યા છે જેનું મને ખૂબ ગૌરવ ને આનંદ અનુભવું છું ને આગામી સમય મો પણ ખૂબ જ પ્રગતિ થવાની છે ઍ પણ મને ખાત્રી છે આ તબક્કે હું તાલુકા ને શહેર ના સૌ આગેવાનો નો આભાર માનુ શું કે તમને મારા ગામ ના મામલતદાર સાહેબ નું સ્વાગત કર્યું ને ખુબ ઉમળકાથી આવકાર આપ્યો ફરીથી સૌનો આભાર વ્યક્ત કરી ભારત માતા કી જય વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા….
અહેવાલ -રણજીતસિંહ ઝાલા,પાટણ