જે એસ પટેલ વિદ્યામંદિર ખાતે RO મિનરલ પ્લાન્ટ નું દાન આપવામાં આવ્યું ,
રાંધેજા કેળવણીમંડળ ના વર્ષ ૧૯૭૬ ના SSC બોર્ડ માં ભણી ચુકેલા જુના વિદ્યાર્થીઓ દ્વારા શાળા માં બાળકો ને શુદ્ધ પીવાનું પાણી તેમજ તેમના ના સ્વસ્થને ધ્યાન માં લઈને આજ થી ૪૬ વર્ષ પહેલા રાંધેજા કેળવણીમંડળ તેમજ શ્રી જે એસ પટેલ વિદ્યામંદિર શાળા માં વર્ષ ૧૯૭૬ ઓલ્ડ SSC બોર્ડ માં અભ્યાસ કરી ચુકેલા જુના વિદ્યાર્થી ઓ ધ્વારા રુપિયા ૨૦૦૦૦૦/- કિંમત નું RO મિનરલ પ્લાન્ટ લગાવવામાં આવ્યું.રાંધેજા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી ,ઉપ પ્રમુખશ્રી મંત્રીશ્રી તેમજ શાળા ના સર્વ શિક્ષર્ક ગણો , સાથે વર્ષ ૧૯૭૬ ના SSC બોર્ડ માં ભણી ચુકેલા જુના વિદ્યાર્થીઓ તથા ગામનાં વેપારી મિત્રો તથા આગેવાનશ્રીઓ શાળા ના સુંદર પ્રસંગમાં હાજર રહ્યા હતા
રિપોર્ટર :- મિલન પટેલ .રાંધેજા .( ગાંધીનગર )