ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે વિક્રમભાઈ દેવજીભાઈ હડાળા થી પોતાના ઘરે ફેદરા આવી રહ્યા હતા ત્યાં હડાળા પાસે ના વળાંક માં બાઇક સલીપ થઇ જતા ઇજા પહોંચી હતી ત્યાં ફેદરા 108 ટીમ પાઇલોટ સહદેવસિંહ ગોહિલ તથા ઈ એમ ટી નિલેશભાઈ બારૈયા દ્વારા વિક્રમભાઈ ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ માં લય જવામાં આવ્યા ત્યાં તેમના પરીવાર ને 15000(પંદર હજાર જેટલા રોકડ રકમ ) તથા એક મોબાઈલ અને ATM કાડ અને પરત આપી એક માનવતા નું ઉદાહરણ પૂરું પાડયું હતું વિક્રમભાઈ ના પરિવાર ૧૦૮ પરિવાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો