રાજસ્થાનમાં આવેલા રામદેવરા જ્યાં બાબા રામદેવના વંશજ બાપુ શ્રી આનંદ સિંહજી ના કુંવર શાહ રાણી દાન સિંહજી ના લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી બાપા ના ભગત આવી પહોંચ્યા જેમાં મુખ્ય સ્વામી શ્રી પ્રતાપપુરી જી મહારાજ હરજીવનભાઈ જે પોતે દિલ્હીથી પધાર્યા હતા
તથા રેણુકા બેન ગુજરાત પ્રદેશ પ્રકાશભાઈ બારોટ વાસુદેવ ઉપાધ્યાય કડવાભાઇ ડામોર અશોક ભાઈ પુણે થી વધારે હતા
અહેવાલ
ભાવિન ભાવસાર મહેસાણા