ભારતના 31 માછીમારનું પાકિસ્તાન દ્વારા અપહરણ

  0
  753

  PMSAAએ કહ્યું – અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ કર્યું

  પાક.ની એક જ શીપ હોવાથી વધુ બોટનું અપહરણ કરી ન શકી

  પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સીએ કથિતપણે તેની જળસીમામાં માછીમારી બદલ ભારતના 31 માછીમારની ધરપકડ કરી છે.

  પીએમએસએ(PMSAA)એ જણાવ્યું કે અમે પાકિસ્તાન એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ વખતે આ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની કાયદા અને યુએન કન્વેન્શન ઓન લૉ ઑફ ધ સી મુજબ કાયદાકીય કાર્યવાહી હેઠળ તમામ બોટ પણ કરાચી લઇ જવાઇ છે. જોકે, પાકિસ્તાનની નૌસેનાના શિપે ગેરકાયદે રીતે ભારતના 31 માછીમારની 5 બોટ સાથે ઝડપી લીધા છે. પાકિસ્તાન સમુદ્ર માર્ગે પણ આતંકીઓને ઘુસાડવાના સતત પ્રયાસ કરે છે, જ્યારે ભારતીય માછીમારોના પણ ગેરકાયદે અપહરણ કરે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here