ભાવનગર,
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેસવડ ગામમાં રહેતા કિંજલબેન વિવેકકુમાર તેમના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું આ બનાવને લઇને તેમને ભાવનગર સર ટી હોસ્પિટલ પી એમ અર્થે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમના પરિવારજનો દ્વારા તેમના શરીર ઉપર અનેક નિશાન જોયા બાદ મોતનું કારણ માર માર્યા હોવાનું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે આ બનાવને લઇને સરટી હોસપીટલ પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે હત્યા કે આત્મહત્યા…?
અહેવાલ.. ગૌતમ ગૌસ્વામી ભાવનગર