બંધ મકાનમાં અગમ્ય કારણોસર ભભૂકી ઉઠી આગ
મહેસાણા માં આવેલા પોલીસ હેડ ક્વાટર ની બાજુ માં ચામુંડા નગર માં બંધ મકાનમાં આગ લાગવાથી સમગ્ર મકાનની સામગ્રી સળગી ગઇ ..
સદનસીબે કોઇ જાનહાની નથી થવા પામી.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘર પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયેલા હોવાથી ઘરની અંદર અગમ્ય કારણોસર આગ લાગી..
સમગ્ર વસ્તુઓ નાશ પામી.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ.
ભાવિન ભાવસાર મહેસાણા..