મહેસાણા જિલ્લામાં રણજિત બિલ્ડકોન કંપનીએ કરેલા કામની ગુણવત્તા ચકસવામાં આવે
મહેસાણા કોંગ્રેસ ના ભૌતિક ભટ્ટ,જયદીપસિંહ ડાભી સહિત ના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને કરી લેખિત રજુઆત
રણજીત બિલ્ડકોન દ્વારા થયેલા કામનો ગુણવત્તા રિપોર્ટ પ્રજા સમક્ષ જાહેર કરવાની માંગ
28 તારીખ સુધી રિપોર્ટ જાહેર નહીં થાય તો કલેકટર ની ચેમ્બર બહાર પ્રતીક ઉપવાસ ની ચીમકી
કોંગ્રેસ દ્વારા અપાયેલા લેખિતમાં કામગીરીમાં ગુણવત્તા બાબતે ઉઠાવ્યા સવાલ