મહેસાણા જિલ્લામાં હમણાથી કોરોના ના કેસો વધવા લાગ્યાં છે. શહેર તેમજ ગામડાં બંને માં કોરોના ના કેસો જોવા મળ્યા છે . જેમાં મહેસાણા જીલ્લામાં 76 થી પણ વધુ કેસો જોવા મળ્યા છે .
જેને લઇ જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 424 એ પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1763 શંકાસ્પદ સેમ્પલ સાથે 2112 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસો જોવા મળ્યા .અરવલ્લીમાં કોરોનાના 6, સાબરકાંઠામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. પાટણ જિલ્લામાં કોરોનાના નવાં 16 કેસ નોંધાયા હતાં. સિદ્ધપુર તાલુકામાં 13 કેસ નોંધાયા હતા. પાટ21 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં 158ણ શહેરમાં એક પણ કેસ નોંધાયો ન હતો.સામે 21 દર્દીઓ સ્વસ્થ થયાં હતાં. કેસ એક્ટિવ છે.
જિલ્લાના 76 સંક્રમિતો | ||
વિસ્તાર | શહેરી | ગ્રામ્ય કુલ |
મહેસાણા | 14 | 15 29 |
વિજાપુર | 1 | 18 19 |
કડી | 3 | 06 09 |
વડનગર | 3 | 04 07 |
વિસનગર | 2 | 03 05 |
ખેરાલુ | 3 | 00 03 |
ઊંઝા | 0 | 02 02 |
બહુચરાજી | 0 | 01 01 |
સતલાસણા | 0 | 01 01 |
કુલ | 26 | 50 76 |