માંડલના પૂર્વ MLAની ભાજપમાં ઘર વાપસી

0
263

માંડલના પૂર્વ MLAની ભાજપમાં ઘર વાપસી

માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે કેસરિયો ધારણ કર્યો

પ્રાગજીભાઈ નારણભાઈ પટેલ ગાંધીનગર ખાતેભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હાથે કમલમમાં કેસરીયો ધારણ કરી કાર્યકર્તાઓ સહીત ભાજપમા જોડાયા

માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ ૨૦૧૭ માં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

માંડલના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરીને ભાજપમાં ફરીથી વિધિવત રીતે જોડાયા છે અને પાર્ટીએ તેમનું સ્વાગત કર્યું

અહેવાલ: જગદિશ રાવળ માંડલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here