માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામ માં પશુપાલન શિક્ષણ શિબિર યોજાઈ

0
60

આ શિબિરમાં ખેડૂત ને લગતી વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી

માંડલ તાલુકાના ટ્રેન્ટ શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ ટ્રેન્ટ ખાતે પશુપાલન શાખા જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર યોજાઇ હતી.જેમાં ઉપસ્થિત તરીકે તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કિંજલ બેન ગોસ્વામી, ગામના સરપંચ ગણપતભાઈ પટેલ, જિલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા, પશુપાલન અમદાવાદ જિલ્લા અધિકારી આર‌.જી.પટેલ, કારોબારી અધ્યક્ષ પંચાણ ભાઇ જાદવ, ન્યાય સમિતિ ચેરમેન રેવાભાઇ, તાલુકા સદસ્ય મહેશભાઈ પટેલ, વીરાભાઇ પરમાર, માંડલ તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ, ભાજપ ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા સદસ્ય ભગવાનભાઇ પટેલ, શિક્ષક સ્ટાફ, સરકારી અધિકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓ,સરપંચશ્રી સહિત ગામના આગેવાનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ..જગદીશ રાવળ.. માંડલ

વિડિઓ ફાઈલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here