માંડલ ના ટ્રેન્ટ ગામની હાઇસ્કૂલ ના વિધાર્થીઓની અંડર 19 ખોખો સ્પર્ધામાં રાજ્ય લેવલે પસંદગી

0
135

માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામ ના શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ ના વિદ્યાર્થી નું ગૌરવ, ખોખોની અંડર 19 સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદગી કરવામાં આવી.શ્રી સ્વામિનારાયણ હાઇસ્કૂલ અને મેઘમણી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ટ્રેન્ટનું ગૌરવ ખોખોની અંડર 19 સ્પર્ધામાં લીમડી મુકામે ત્રણ(દર્શના,સંધ્યા, પુનમ) વિદ્યાર્થીનીઓ રમવા પસંદ થઈ હતી તેમાંથી એક વિદ્યાર્થીની રાઠોડ દર્શનાબેન બાબુભાઈ રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા.તેથી કેળવણી મંડળ તથા શાળા પરિવાર તથા ગામના લોકો દ્વારા શુભેચ્છાઓ, અભિનંદન પાઠવ્યા હતા

અહેવાલ..જગદીશ રાવળ.. માંડલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here