માંડલ પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અમદાવાદના માંડલ તાલુકાના વીંઝુવાડા ગામની સીમમાં ભગવાનભાઈ શામળભાઈ પટેલના ગઢીયા વાળા ખેતરમાંથી ગત તારીખ 19/02 2022ના રોજ વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 mlની કાચની બોટલ 139 કુલ કિંમત 13900 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખી ગુનો કરવા બાબત આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો પશાજી ઠાકોર ગામ :-વિઝુવાડા વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ કલમ 65A (E) 116 (B) મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ફરિયાદી તરીકે પોલીસ કોન્સ્ટેબલ ચમનભાઈ ગોવિંદભાઈ માંડલ પોલીસ સ્ટેશન H.O .હેદુભાઈ ભીખાભાઈ તેમજ માંડલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. પી. યુ. પસ્તાગિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર – જગદીશ રાવળ,માંડલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here