ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ અમદાવાદ – ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા ના જિલ્લા કો ઓર્ડીનેટર,યોગ કોચ,તાલુકા ટીમ લીડર,નગરપાલિકા ટીમ લીડર સાથે યોગ ચિંતન બેઠક નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઊર્જાવાન ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી રાજપૂત , યોગ બોર્ડ ના સભ્ય શ્રી ભાનુભાઇ ચૌહાણ, ડો .ચંદ્રસિંહ ઝાલા, ગુજરાત યોગાસના સ્પોર્ટ્સ એસોસિએશન માં જનરલ સેક્રેટરી શ્રી ઉમંગભાઈ ડૉન દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું..
સૌ ટીમ લીડર દ્વારા યોગમય ગુજરાત ના સ્વપ્ન ને સાકાર કરવા સંકલ્પ હાથ ધરવામાં આવ્યો..