મહેસુલ મંત્રાલય હર્ષ સંઘવીને સોપાયુ
જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગનો હવાલો
રાજ્યની રાજનીતિમાં મોટા ઉલટફેર
ગુજરાત સરકારના બે મંત્રીઓ પાસેથી ખાતા છિનવાયા
પુર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતું અને રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ પરત લેવાયું. મહેસૂલ ખાતું હર્ષ સંઘવી અને માર્ગ મકાન ખાતું જગદીશ પંચાલને અપાયું.
ભૂપેન્દ્ર પટેલ સરકારના બે મોટા નિર્ણય 2 સીનિયર મંત્રી પાસેથી ખાતા છીનવાયા, રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ ખાતુ છીનવાયું, પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ મકાન ખાતુ લેવાયું, જગદીશ વિશ્વકર્મા સંભાળશે માર્ગ મકાન ખાતુ
મહેસૂલ વિભાગનો હવાલો હર્ષ સંઘવીને સોંપાયો