લાખણી ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષ પરબનું આયોજન કરાયું

0
865

આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુવિધાની આંધળી દોડમાં જ્યારે માનવીને કુદરતે આપેલી અમૂલ્ય ભેટ પર્યાવરણને કોઈને કોઈ રીતે નુકસાન કરી રહ્યા છીએ ત્યારે તેનું જતન કરવું અનિવાર્ય છે.

આ વૃક્ષ પરબ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તાલુકા પ્રમુખ દિનેશ પ્રજાપતિ અને ઉપપ્રમુખ પ્રવીણ સુથાર તથા પર્યાવરણ પ્રેમી દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વૃક્ષ પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 પ્રકારના 950 જેટલા ફળાઉ, છાયડા અને ઔષધીય જેવા વૃક્ષ નું વિતરણ કરવા માં આવ્યું હતું .

આ કાર્યક્રમ માં ઉપસ્થિત ગ્રીન ગ્લોબલ બ્રિગેડ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રામાભાઈ રાજપૂત, પર્યાવરણ પ્રેમી પારસભાઈ સોની, જયંતીભાઈ પ્રજાપતિ, માવજીભાઈ આહીર, અશોકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉત્સાહ ભર લાખણી અને આજુબાજુના ગામડાના લોકો વૃક્ષો ઉછેરવાની શલા આપી અને વૃક્ષો ના રોપા નું વિતરણ કરવામાં આવ્યું લઈ …

એહવાલ..ગોપાલ  પુજારા લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here