ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ ના પૂર્વ પ્રમુખ સ્વ. હરિચંદ્રસિંહ વાઘેલા ના પુત્ર પ્રયાગરાજસિંહ અને કુલદીપસિંહ તેમજ વાસણા ગામના પૂર્વ સરપંચ અને સાણંદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ મહિપાલસિંહ વાઘેલા દ્રારા આયોજિત અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ અને અમદાવાદ જિલ્લા કર્મચારી સંઘ ના પૂર્વ પ્રમુખ
શ્રી હરિભાઈ જાદવના વય નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ તાલુકા પંચાયત સાણંદ ના પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા,સાણંદ તાલુકા વિકાસ અધિકારી સપનાસિંહ રાજપૂત,અમ. જિલ્લા પંચાયત સદસ્ય જગદીશસિંહ વાઘેલા,સાણંદ નગરપાલિકા પ્રમુખ કેયુરભાઈ શાહ ,અમ. જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા , અમ.જિલ્લા ભાજપ યુવા પ્રમુખ રણધીરસિંહ પઢેરિયા,
અમ.જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અજમલભાઈ બારડ , સાણંદ તાલુકા પંચાયત સદસ્ય કિરીટસિંહ વાઘેલા , હસમુખસિંહ જાદવ , વાસણા ગામના સરપંચ અર્જુનસિંહ વાઘેલા , એ પી એમ સી સાણંદ ના ડિરેક્ટર દિલીપસિંહ બારડ તેમજ આજુબાજુના ગામોના સરપંચશ્રીઓ, સ્નેહીજનો અને વાસણા ઈયાવા ગામના ગ્રામજનો ની હાજરીમાં વાસણા ઈયાવા ગામે યોજાયો હતો
અહેવાલ : ચીરાગ પટેલ સાણંદ