વિસનગર ના કમાણા ગામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

0
520

કમાણા ગામે યુવાનો અને જાગૃત નાગરિકો ગયા વર્ષે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જે આ વર્ષે પણ રાજીભવન ની સામે ની ગૌચરની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ અને દરેક યુવાનોએ આ વૃક્ષો જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી તેમને દત્તક લઈ અને ઉછેરવાની જવાબદારી લીધેલ છે.

લોકો વૃક્ષોનું મહત્વ સમજી અને પર્યાવરણમાં અસંતુલિત ચક્ર જળવાઈ રહે એ હેતુથી યુવાન લોકોએ આ વૃક્ષારોપણ દર વર્ષે કરવાનું નિર્ણય નિર્ધારિત કયો છે.

અહેવાલ… વિજય ઠાકોર… વિસનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here