Google search engine
HomeCRIMEવિસનગર માં લૂટેરી દુલ્હન

વિસનગર માં લૂટેરી દુલ્હન

વિસનગર નો યુવાન લગ્ન ની છેતરપિંડી નો ભોગ બન્યો

વિસનગર ના યુવક સાથે 5 લાખ ની શરતે લગ્ન કર્યા હતા

લગ્ન ના 4 મહિના માં તો યુવતી  નાસી ગઈ પિયર

યુવતી નો  ફોન દ્વારા સમ્પર્ક કરતાં મળી જાનથી મારી નાખવાની ધમકી

વિસનગર શહેરની થલોટા રોડ પર આવેલ પંચશીલ રેસીડેન્સીમા યુવક રહેતો હતો. યુવકના પિતા મરણ પામ્યા હોવાથી યુવતી તેની માતા સાથે રહેતી હતી.યુવકને વલસાડ ખાતે રહેતી યુવતી સાથે પાંચ લાખ રૂપિયા આપી લગ્ન કરવામાં આવ્યા હતા.લગ્ન કરતા સમયે યુવક સામે 5 લાખ રુપિયાની શરત મૂકવામાં આવી હતી. જેથી યુવકે હા પાડી તે જ સમયે 50 હજાર રોકડા આપ્યા હતા અને બાકીની રકમ લગ્ન પછી આપવાનું નક્કી થયુ હતું. આ યુવક ના  લગ્ન 22-04-2022ના રોજ એક હોટલમાં થયા હતા. દિવસ વિતતા ગયા તેમ પત્નીએ અસલ રંગ બતાવાનું શરુ કર્યું. યુવતીના પિયરજનો આવી યુવતીને લઈ જતા રહ્યા હતા.   યુવતી પિયર જતી રહી ફોન કરતા કહેતી કે થોડા દિવસમાં આવી જઈશ.યુવતીના પિયરજનો આવી યુવતીને લઈ જતા રહ્યા હતા.

ત્યારબાદ યુવકે પત્ની ને ફોન કરતાં સામેથી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
છેવટે કંટાળી યુવકે પોલીસનો સહારો લીધો. અને નાસી ગયેલી પત્ની અને તેના પિયરયા સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે IPC 420,120B હેઠળ ગુનો નોંધી તપાસને

છેવટે કંટાળી યુવકે પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું અને પત્ની અને તેના પિયરયા સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે IPC 420,120B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments