શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું.

0
856

શારદા સ્કુલ ઓફ ફાર્મસી, પેથાપુર ગાંધીનગર દ્રારા “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું હતું.

જેમાં શારદા સ્કુલ ઓફ ફાર્મસી દ્રારા તારીખ,૦૧/૦૮/૨૦૨૨ ને સોમવાર ના રોજ “20th Indo-US International Conference” નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં Dr.M.M.Patel (Ex. Vice Chancellor,Sabarmati University) મુખ્ય અતિથી તરીકે Dr.B.N.Suhagiya (Dian DDA, Nadiyad) અતિથી વિશેષ તરીકે ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રથમ ઓફ્લાઇન પ્રોગ્રામ હતો. સંવાદ ની શરૂઆત અને તમામ વિધ્યાર્થી ના સ્વાગત Dr.Divyakant Patel કરેલ ત્યારબાદ પ્રથમ લેક્ચર Dr.sunita Dahiya દ્રારા “Nanocrystal” પર ઉડાણપુર્વક ચર્ચા કરી ત્યારબાદ Pro.Govindasamy jayabal એ પણ ફાર્મસી પ્રોફેસન ઉપર ઉડાણપુર્વક વ્યાખ્યાન આપેલ હતું.

પ્રોગ્રામ દરમ્યાન વિવિધ એવોર્ડ દ્રારા ફેક્લ્ટી નું સન્માન કરવા માં આવ્યું હતું. બપોર પછી ના સમયગાળામાં પ્રોસ્ટર પ્રેઝેંટેશન નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં કુલ ૮૫ જેટલા પ્રોસ્ટર પ્રેઝેંટેશન વિધ્યાર્થી દ્રારા કરવા માં આવ્યા હતા. આ પ્રોગ્રામ માં ૩૦ થી વધારે કોલેજ ના ૫૦૦ જેટલા વિધ્યાર્થી એ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ ને અંતે વિધ્યાર્થી ને વિવિધ ઇનામ વિતરણ કરી સ્નમાનિત કરવા માં આવ્યા હતા. આ પ્રોગ્રામ નું સફળ આયોજન Dr.Divyakant તથા સંસ્થા ના ફેક્લ્ટી દ્રારા કરવા માં આવ્યું હતું.

કાર્યક્રમ ની સફળતા માટે સંસ્થા ના ટ્રસ્ટી શ્રી. ડો. નરેશ.કે. પટેલ અને ડો.યોગેશ.કે.પટેલ એ અભિનંદન ફાળવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here