સાણંદમાં ગઢિયા ચાર રસ્તા પાસે સાંજના કોઈ જ પોલીસ બંદોબસ્ત ન હોવાથી ટ્રાફિક ની સમસ્યા રોજ ને રોજ વધતી જઈ રહી છે એવામાં બે કાર ચાલકો સામ સામે આવતા ફુલ ટ્રાફિક જામ ના કારણોસર કાર ચાલકની ભૂલથી એક કાર બીજી કાર ને અડી જઈ હતી ત્યારે એક ગુજરાતી કાર ચલાકનો મગજ જતા કાર માંથી નીચે ઉતરીને અજાણ્યા હિન્દી ભાષી પરપ્રાંતિય કાર ચાલકને જાહેરમાં કપડાં ફાડી લાફા લાફી કરી માર મારી ગુજરાતી કાર ચાલક જતો રહ્યો હતો આ સમય દરમિયાન 30 મિનિટ ટ્રાફિક જામ રહ્યો હતો
અહેવાલ – ચિરાગ પટેલ, સાણંદ