છેલ્લા 40 વર્ષથી કાર્યરત વિશ્વ વિખ્યાત એવી રત્ન નિધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અખિલ હિન્દુસ્તાન વિકલાંગ સંગઠન સાઈકા મોબીલીટી હબ,મલ્હાર કોમ્પ્યુટર,યંગસ્ટર્સ હેન્ડીકેપ,જી.ડી.આર.સી,અસટાવકર,બંકીમ પાઠક ફાઉન્ડેશન, સમાજ સેવા ભાવી સંસ્થાઓના
સહયોગથી બળદેવભાઈ ડોશાભાઈ પટેલ વાડી સાણંદ ખાતે સવારે ૧૦ વાગે થી અખિલ હિન્દુસ્તાન ના પ્રમુખ સમીર.એસ.કક્કડ દ્રારા દીવ્યાંજન ને આત્મનિર્ભરતા આપવા હેતુ બગલ ધોડી,કેલીપ્યસ કૃત્રિમ અંગ – હાથ- પગ ના વિતરણના કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે દિલીપભાઈ,યતિનભાઈ હિંમતભાઇ,વિષ્ણુભાઈ તથા નંદાબેન ઠક્કર પોજેક્ટ મેનજર રતન નિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સેવાયજ્ઞના આયોજન કરેલ જેમાં ૫૦૦ દીવ્યાંજન નો સેવા નો લાભ લીધેલ હતો તથા દરેક વિકલાંગ માટે સંસ્થા દ્વારા ચા-પાણી-નાસ્તાની પણ વ્યવસ્થા કરેલ હતી
અહેવાલ : ચિરાગ પટેલ સાણંદ