સાણંદ તાલુકાના વિરોચનનગર ગામમાં ચૈત્રી પૂનમ ની ભવ્ય ઉજવણી

0
586

માં મેલડી નુ મોટણની મેલડી તરીકે જાણીતું ધામ મા ભાવિ ભક્તો ઉમટ્યા ચૈત્રી પૂનમના દિવસે અહીં લોકો માનતાઓ રાખતા હોય છે અને પગપાળા ચાલીને આવતા હોય છે અહીં દિવસભર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે આમતો દર પુનમે શ્રધ્ધાળુ આવે છે પરતુ ચૈત્રી પુનમ ના દિવસે શ્રધ્ધાળુ ની ભીડ વધારે હોય છે અહી આવતા દરેક શ્રધ્ધાળુ માના ચરણો મા શીશ નમાવી ને ધન્યતા અનુભવે છે અહી દરરોજ હજારો ની સંખ્યા મા શ્રધ્ધાળુ માતાજી ની પૃસાદી લઈ ધન્યતા અનુભવે છે
અહીં મેલડી માતાજી ની સેવા કરતા ભુવાજી કનુભાઈ રબારી જેવો રાત્ર દિવસ અહીં સેવા કરતા હોય છે.

રીપોટર:-ચિરાગ પટેલ(સાણંદ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here