સાણંદ તાલુકાના સોયલા ગામ ખાતે સંજીવની હેલ્થ એન્ડ રિલીફ કમિટી (સંજીવની આરોગ્ય કેન્દ્ર ) ને IMS ગ્રુપ ના સહયોગ થકી મેડિકલ કેમ્પ યોજાયો અને સોયલા ગામ મહિના મા એક દિવસ મેડિકલ સેવા માટે ફાળવેલ છે જે દર મહિને એક વાર આ રીતે સેવા આપી રહ્યા છે જેના સૌજન્ય શ્રીમતી ચન્દ્રાબેન પિયુષભાઈ કોઠારી પરીવાર,જવેલેક્ષ ઇન્ડિયા મુંબઈ તેમ નું એકજ લક્ષ્ય કે આપનું સ્વાસ્થ્ય, સારવાર ફક્ત ૨૦ રૂપિયા મા કાયમિક બુક આપવા આવે છે જેમાં તેવો સારવાર લઈ શકે છે મેડિકલ ટિમ,ર્ડો ધુડાભાઈ,સ્ટાફ મા મીનાબેન,જયશ્રીબેન,પારૂલબેન, પીનંશભાઈ,સેવા આપેલ મેડિકલવાન પણ હાજર અને દવાઓ પણ ફ્રી મા આપવા મા આવેલ સાથે IMS ગ્રુપ સ્ટાફ અવિનાશભાઈ,રેજી, યુગાંતભાઈ,અર્પિતભાઈ,અદનાન ગામ તમામ ફરી લોકો ને મેડિકલ સેવા લાભ લેવા અને કેમ્પ અંગે માહિતી આપેલ જેમાં ગામ લોકોએ મેડિકલ સારવારનો લાભ લીધેલ,સરપંચ નીતાબેન વાઘેલા,ઉપ.સરપંચ લાભુબેન વાઘલે સાથે સદસ્ય ગુલાબ બૌદ્ધ પણ હાજરી આપેલ.
chirag patel sanand