સાણંદ શહેરના દાદાગ્રામ વિસ્તાર ના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

0
211

સાણંદ શહેરમાં આવેલ ગરીબ પછાત વિસ્તારમાં માં.સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 6.50 લાખના ખર્ચે બનાવેલ આંગણવાડી નું લોકાર્પણ અને દાદાગ્રામ વિસ્તારમાં આવેલ જુદા જુદા ખાંચામાં આર.સી.સી. ના નવા રોડ રસ્તા સાથે પેવરબ્લોક જેવા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સાણંદ નગરપાલિકા પ્રમુખ નેહલ કેયુરભાઈ શાહ,આઈ.સી.ડી.એસ. ના સી.ડી.પી.ઓ લીલાબેન,કારોબારી ચેરમેન પ્રદ્યુમ્નસિંહ,પૂર્વ કારોબારી ચેરમેન રાજુભાઇ,ઉપપ્રમુખ જયેશભાઇ,શહેર સંગઠન પ્રમુખ કમલેશભાઈ,નગરપાલિકા સદસ્યોમાં ભયારામભાઈ,ભૂપતસિંહ, વનરાજસિંહ,કે.પી.પટેલ તેમજ આંગણવાડી સુપરવાઈઝર અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:- ચિરાગ પટેલ સાણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here