આજ રોજ સોયલા ગ્રામ પંચાયત ના સરપંચ,ઉપ.સરપંચ એવમ પંચાયત તમામ સદસ્ય વિધાનસભા નું ચાલુ સત્ર ની કાર્યવાહી મા હાજરી આપી સાથે શ્રી અર્જુનસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી ગ્રામ વિકાસ,ગૃહ નિર્માણ,તથા ઇડર ના ધારાસભ્ય શ્રી હિતેન કનોડિયા તથા સાણંદ – બાવળા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ અન્ને મંત્રી શ્રી તથા ધારાસભ્ય ની વિધાનસભા મા શુભેચ્છા મુલાકાત કરવા મા આવેલ.
સોયલા ગ્રામ પંચાયત સાણંદ – બાવળા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.