સોયલા ગ્રામ પંચાયત તરફથી ર્ડો આંબેડકર જ્યંતી ની ઉજવણી

0
780

આજ રોજ ર્ડો.બી.આર. આંબેડકર ની ૧૩૧ જન્મ જ્યંતી નિમિત્તે સોયલા ગ્રામ પંચાયત તરફથી ર્ડો આંબેડકર જ્યંતી ની ઉજવણી કરવા મા આવેલ જેમાં બાળાઓ અને આવેલ મેહમાન દ્રારા બાબા સાહેબ ને પુષ્પ અર્પણ તથા દીપપ્રાગટ્ય કરેલ અને આવેલ તમામ મેહમાન નું સોયલા આગેવન દ્રારા પુષ્પગુજ થી સ્વાગત કરેલ સોયલા ગ્રામ પંચાયત તરફ થી અનુસૂચિત વિસ્તાર નું બાબા સાહેબ ને સમર્પિત આંબેડકર નગર તરીકે નામકરણ તથા આંબેડકર નગર બોર્ડ નું અનાવરણ એવમ સી.સી રોડ પણ આંબેડકર નગર તરીકે આવેલ મેહમાન હસ્તે ખુલ્લો મુકવા આવેલ સાથે શાળાના વિદ્યાર્થી નિબંધ સ્પર્ધા /ચિત્ર સ્પર્ધા તથા બાબા સાહેબ ની વેશભુષા આંગણવાડી ના ત્રણ બાળકો દ્રારા કરવા મા આવેલ અને તેમના જીવન સાથે સંકળાયેલ કાર્ય પર આધારિત સૂત્રો સાથેનો કાર્યક્રમ ભાગ લીધેલ અને સ્પર્ધા ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવા મા આવેલ જેમાં જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહેલ,સાથી સહદેવભાઈ,સાણંદ કોર્ટ.બાર એસોસિયન ના પ્રમુખ સંજયભાઈ વાઘેલા,એડવોકેટ કાર્તિકેય જાદવ,મોહનભાઇ લકુમ,મેહુલભાઈ બૌદ્ધ,હર્ષભાઈ વાઘેલા આયોજક સોયલા ગ્રામપંચાયત ના સદસ્ય ગુલાબભાઇ બૌદ્ધ દ્રારા તમામ નો આભાર વ્યક્ત કરેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here