સાણંદમાં રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળી
શોભાયાત્રા રામ જન્મભૂમિ સમિતિ અને વિશ્વ હિન્દૂ પરિષદ સાથે વેપારી એસોસિએશનના ભક્તો સાથે યોજાઈ
શંકરવાડી હનુમાન મંદિરથી શોભાયાત્રા નીકળી ડીજે ના તાલ સાથે જય શ્રી રામ ના નારા બોલી આનંદ ઉલ્લાસ સાથે રામજી મંદિરએ સમાપન થઈ હતી
રામ જન્મોત્સવની મહાઆરતીમાં હિન્દૂ ભાવિ ભાવિકો દ્વારા ભજન કીર્તન કરી ઉજવણી કરી હતી