મહેસાણા આમ આદમી પાર્ટી દ્વારા ભુખ હડતાલ આયોજન કરવામાં આવી..

    0
    483

    ધરણા શરું કરતાની સાથે જ પોલીસે કરી અટકાયત…

    મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલા પ્રદેશ કાર્યાલય પર ભુખ હડતાલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂખ હડતાલ બેસતાની સાથે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પેપર લીક કાંડના મુદ્દા ઉપર આખા ગુજરાતમાં આપ આદમી પાર્ટી દ્વારા દેખાવ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે એના અનુસંધાને મહેસાણા આમ આદમી પાર્ટી દ્વારા પણ ભુખ હડતાલ કરવામાં આવી હતી..

    પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા આરોપો કરીને છે હેરાન કરવામાં આવી રહ્યા છે અને સરકાર સામેના વિરોધને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here