CORONA UPDATE:- ગુજરાતમાં નોંધાયા કોરોનાના વધુ 14,781 કેસ, 21 લોકોના મૃત્યું , 20,829 લોકોએ આપી કોરોનાને માત

0
1000

છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 14,781 કેસ

સૌથી વધુ અમદાવાદમાં 5325 કેસ

21 લોકોના સારવાર દરમ્યાન થયા મૃત્યું

20,829 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યા .

રાજ્યના અન્ય જિલ્લામાં નોંધાયેલ કેસ નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here